PGVCL Recruitment : પશ્ચિમ ગુજરાત વીજ કંપની લી. ભરતી જાહેરાત ૨૦૨૨, PGVCL દ્વારા લાઈનમેન/એપ્રેનટીસની ૪૦૦ જગ્યાઓ પર અરજી મંગાવવામાં આવેલ છે. જે લાયકાત ધોરણ ૧૦ અને આઈ.ટી.આઈ આધારીત ભરતી કરવા ઠરાવેલ છે. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લી. દ્વારા ઓનલાઈન અરજી પ્રક્રિયા હાથ ઘરવામાં આવેલ છે. જે ૨૯-જુન પહેલા ઓનલાઈન અરજી કરી શકશે. વધુમાં https://www.pgvcl.com/ ઓફિસિયલ […]