મુખ્ય મંત્રી માતૃશક્તિ યોજના ગુજરાત 2022, Mukhyamantri Matrushakti Yojana Gujarat @MMY, વડા પ્રધાન 18 જૂન, 2022ના રોજ વડોદરામાં મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના (MMY) જે તંદુરસ્ત માતા જ સ્વસ્થ બાળકને જન્મ આપી શકે અને પોષણમાં સુધારો થઈ શકે તે મુખ્ય ઉદ્દેશ્યથી લોન્ચ કરી છે. કોઈપણ રાજ્ય કે દેશના વિકાસ માટે તે રાજ્યની માનવશક્તિનો વિકાસ થવો જોઈએ તે […]