ગુજરાત ગ્રામિણ ડાક સેવક ભરતીનું પરીણામ જાહેર, ગુજરાત જીડીએસ પરિણામ 2022 (ગ્રામ ડાક સેવક) || India Post GDS Result 2022, ભારતીય ટપાલ વિભાગ દ્વારા ૨૦-જુન, ૨૦૨૨ (આજે) ગ્રામ ડાક સેવક પરીણામ સત્તાવાર વેબસાઈટ https://www.indiapost.gov.in/ પર જાહેર કરવામાં આવેલ છે. જે ઉમેદવારે ફોર્મ અરજી કરેલ હોય તે ઉમેદવારની પસંદગી કરવામાં આવી છે. ઉમેદવારો તેમના ઈન્ડિયા પોસ્ટ જીડીએસ પરિણામ 2022 માટે તેઓ અધિકૃત વેબસાઈટ અથવા નીચે આપેલી સીધી લિંક પરથી અરજી કરી હોય તે પ્રદેશનું નામ/નોંધણી નંબર/શ્રેણી/વિભાગ મુજબ પરીણામ જોઈ શકાશે. આ ઉમેદવારોની જે યાદીમાં નામ છે તે ઉમેદવારને દસ્તાવેજ માટે લાયક ઠેરવેલ છે.
વિવિધ લાયકાત આધારીત ભરતી યાદી
તમારુ પરીણામ ચેક કરવા નીચે સીધી પરીણામની લિંક આપવામાં આવેલ છે. વધુંમાં 1901 ખાલી જગ્યાઓ માટે વર્ષ ૨૦૨૨ના એપ્રિલ-મે મહિનામા અરજી મંગાવવામાં આવેલ હતી. જેનું પરીણામ ગુજરાત પોસ્ટ ગ્રામ ડાક દ્વારા જાહેર થયેલ છે.
સંંક્ષિપ્તમાં માહિતી: ગુજરાત ગ્રામિણ ડાક સેવક ભરતી
નોકરી | ભારતીય ટપાલ વિભાગ |
પોસ્ટનું નામ | ગુજરાત ગ્રામીણ ડાક સેવક (GDS) |
ખાલી જગ્યાઓ | 1901 |
નોકરી માટેનું | નોકરી માટેનું સ્થલ |
ગુજરાત GDS પરિણામ તારીખ | જૂન 2022 |
જે ઉમેદવારોએ ગુજરાત GDS પોસ્ટ 2022 માટે અરજી કરી છે તેઓ સત્તાવાર પોર્ટલ દ્વારા ગુજરાત ગ્રામીણ ડાક સેવક પરિણામ 2022 જોઈ શકે છે. જે નીચે મુજબ છે.
ગુજરાત ગ્રામિણ ડાક સેવક ભરતીનું પરીણામ જાહેર કેવી રીતે તપાસવું? (India Post GDS Result 2022)

ઉમેદવારો ગુજરાત જીડીએસ પરિણામ 2022 ડાઉનલોડ કરવા માટે આ પગલાંને અનુસરી શકે છે
પગલું 1- ઈન્ડિયા પોસ્ટની અધિકૃત વેબસાઈટની મુલાકાત લો https://www.indiapost.gov.in/
પગલું 2- આપેલ રાજ્ય મુજબના પરિણામની PDF ડાઉનલોડ કરો. અહીં
પગલું 3- ઈન્ડિયા પોસ્ટ ઓફિસ જીડીએસ પરિણામ 2022 ની સૂચિમાં તમારો રોલ નંબર તપાસો
પગલું 4- બોક્સમાં તમારો નોંધણી નંબર અથવા નામ દાખલ કરો અને પીડીએફ દ્વારા શોધવા માટે એન્ટર દબાવો.
પગલું 5- ભાવિ સંદર્ભ માટે કૃપા કરીને PDF ડાઉનલોડ કરો.
Shortlisted candidates for Document Verification by the respective divisional head in connection. with GDS Online Engagement Cycle IV – Gujarat Circle
- The listed candidates should get their documents verified by the mentioned divisional head before 05.07.2022.
- The candidate should go along with all the relevant original documents for verification.
વધુ વાંચો અહિ:
- Central Bank of India (CBI) Recruitment 2023
- Rajkot Nagarik Sahakari Bank Ltd Recruitment for Apprentice and Jr. Executive (Trainee)Posts 2023
- If you have an account in Bank of Baroda, check the balance
- E Rickshaw Subsidy Assistance Scheme 2023
- Gaumata Nutrition Yojana 2023
1 Comment
Add a Comment