ગુજરાત વન રક્ષક પરિણામ જાહેર, ચેક કરો તમારુ નામ । Gujarat Forest Guard Result 20/06/2022 ગાંધીનગર

ગુજરાત વન રક્ષક પરિણામ જાહેર, ચેક કરો તમારુ નામ । Gujarat Forest Guard Result 2022, ગુજરાત ફોરેસ્ટ ગાર્ડનું પરીણામ ચેક કરો અહિ આપેલ માહિતી મુજબ. ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે દ્વારા ૩૩૪ જગ્યાઓ માટે વર્ષ ૨૦૨૧ માં અરજી મંગાવવામાં આવેલ હતી જે મુજબ આજે ૩૩૪ ઉમેદવારોને લાયક ઠેરવેલ છે.

જાહેરાત ક્રમાંકઃ FOREST/201819/1 વનરક્ષક, વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતીની ૩૩૪ જગ્યાઓ અનુસંધાને જે તે જીલ્લામાં નિમણૂંકને લાયક ઉમેદવારોની પસંદગી યાદી નીચે મુજબ જીલ્લાવાર જાહેર કરવામાં આવે છે. બાકીના તબક્કા અંગે વિગતવાર જાહેરાત હવે પછી અનુકુળ સમયે કરવામાં આવશે.

ભરતી કરનારગુજરાત વન વિભાગ
કુલ પોસ્ટ્સ334
જોબવનરક્ષક (વનરક્ષક)
અરજી પ્રક્રિયા2018 અને ફરીથી અરજી કરવાની પ્રક્રિયા 16મી ફેબ્રુઆરીથી 25મી ફેબ્રુઆરી 2022
પસંદગી પ્રક્રિયાલેખિત કસોટી, શારીરિક કસોટી, તબીબી અને દસ્તાવેજની ચકાસણી
પરીક્ષા તારીખ27મી માર્ચ 2022
પરીણામ તારીખ જાહેર 18/06/2022 ગાંધીનગર
ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષાનું પરિણામ અહીં તપાસો
સત્તાવાર વેબસાઇટforests.gujarat.gov.in

વિવિધ લાયકાત આધારીત ભરતી યાદી 

૧૦ પાસ ભરતીઆઈ.ટી.આઈ ભરતી
૧૨ પાસ ભરતીગ્રેજ્યુએશન પર ભરતી
બેંક નોકરીરોજગાર ભરતી મેળો

Gujarat Forest Guard Result

સદરહું નિમણૂંકને લાયક ઉમેદવારોની પસંદગી યાદી ભરતી પ્રક્રિયા અનુસાર પ્રસિધ્ધ કરેલ છે. આ યાદીમાં સમાવેશ થવા માત્રથી કોઇને પણ નિમણુંક મળી ગયેલ છે તેમ માની લેવાનું રહેશે નહિ. આ યાદી પૈકી જેઓ અનુ.જાતિ/અનુ.જન જાતિ/સા.શૈ.પ.વર્ગ (SC/ST/SEBC ) કેટેગરીના ઉમદવારો છે તેઓને સરકારશ્રીનાં પ્રવર્તમાન નિયમાનુસાર તેઓનાં જાતિ પ્રમાપત્રો/નોન ક્રિમીલેયર પ્રમાણપત્રોની જે તે વિભાગની વિશ્લેષણ સમિતિ/સક્ષમ અધિકારી મારફતે ચકાસીને આધીન આગળની કાર્યવાહી કરવામાં આવશે.

હાલમાં સદરહું ભરતી પ્રક્રિયા ચાલી રહેલ છે. આ યાદીમાં કોઇ માનવીય ભુલ જણાશે તો તેટલા અંશે આ યાદીમાં સુધારો કરવા નીચે સહી કરનારને અબાધિત હક્ક રહેશે. તે સિવાયની કોઇ રજુઆત ધ્યાને લેવામાં આવશે નહિ. જેની સર્વેએ નોંધ લેવી.

ગુજરાત વન રક્ષક પરિણામ કઈ રીતે ચેક કરવુ?

તમે ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષાનું પરિણામ 2022 ઓનલાઈન કેવી રીતે તપાસવું તે નીચે મુજબ જાણો. અહીં જણાવેલા સીધી પધ્ધતીની નોંધ લો:

  1. ગુજરાત વન વિભાગની વેબસાઈટ એટલે કે forests.gujarat.gov.in ની મુલાકાત લો
  2. હવે, ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ પરિણામ 2022 લિંક પસંદ કરો  .
  3. અહીં, તમારો રોલ નંબર અને જન્મ તારીખ દાખલ કરો.
  4. વિગતો સબમિટ કરો અને તમે તમારી વનરક્ષક પરીક્ષાનું પરિણામ 2022 સ્ક્રીન પર જોશો.
  5. જો પરિણામ પીડીએફના રૂપમાં પ્રદાન કરવામાં આવ્યું છે અને વિભાગે શારીરિક કસોટી માટે પસંદ કરેલા ઉમેદવારોની સૂચિ પ્રદાન કરી છે, તો તમારે ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ મેરિટ લિસ્ટ 2022 માં તમારું નામ, રોલ નંબર અને જન્મ તારીખ શોધવાની રહેશે. .

વન રક્ષકના પરીણામની PDF અહિથી ડાઉનલોડ કરો.

GSSSB એ ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા 2022 @ forests.gujarat.gov.in માટે પરિણામ પ્રકાશિત કર્યું છે . લેખિત પરીક્ષામાં લાયકાત ધરાવતા ઉમેદવારો શારીરિક કસોટી માટે પાત્ર છે. અપેક્ષા મુજબ, વિભાગે સત્તાવાર સૂચના મુજબ 19મી એપ્રિલ 2022ના રોજ ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે.

1 Comment

Add a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *