Category: Gujarat Forest Guard Result

ગુજરાત વન રક્ષક પરિણામ જાહેર, ચેક કરો તમારુ નામ । Gujarat Forest Guard Result 20/06/2022 ગાંધીનગર

ગુજરાત વન રક્ષક પરિણામ જાહેર, ચેક કરો તમારુ નામ । Gujarat Forest Guard Result 2022, ગુજરાત ફોરેસ્ટ ગાર્ડનું પરીણામ ચેક કરો અહિ આપેલ માહિતી મુજબ. ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે દ્વારા ૩૩૪ જગ્યાઓ માટે વર્ષ ૨૦૨૧ માં અરજી મંગાવવામાં આવેલ હતી જે મુજબ આજે ૩૩૪ ઉમેદવારોને લાયક ઠેરવેલ છે. જાહેરાત ક્રમાંકઃ FOREST/201819/1 વનરક્ષક, વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતીની […]