Category: ગુજરાત ગ્રામિણ ડાક સેવક ભરતીનું પરીણામ

ગુજરાત ગ્રામિણ ડાક સેવક ભરતીનું પરીણામ જાહેર ૨૦૨૨ (ગ્રામ ડાક સેવક) || India Post GDS Result 2022

ગુજરાત ગ્રામિણ ડાક સેવક ભરતીનું પરીણામ જાહેર, ગુજરાત જીડીએસ પરિણામ 2022 (ગ્રામ ડાક સેવક) || India Post GDS Result 2022, ભારતીય ટપાલ વિભાગ દ્વારા ૨૦-જુન, ૨૦૨૨ (આજે) ગ્રામ ડાક સેવક પરીણામ સત્તાવાર વેબસાઈટ https://www.indiapost.gov.in/ પર જાહેર કરવામાં આવેલ છે. જે ઉમેદવારે ફોર્મ અરજી કરેલ હોય તે ઉમેદવારની પસંદગી કરવામાં આવી છે. ઉમેદવારો તેમના ઈન્ડિયા પોસ્ટ જીડીએસ પરિણામ […]